Posted inSurat
સુરત પાલિકામાં અધિકારીઓ શાસકોને અંધારામાં રાખી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ: ખોટા આયોજનથી તિજોરી પર ₹100 કરોડનો વધારાનો બોજ!
સુરત મહાનગરપાલિકા (SMC)માં અધિકારીઓ અને ચૂંટાયેલા શાસકો વચ્ચેનો તાલમેલ ફરી એકવાર ચર્ચાના એરણે ચડ્યો છે. પાલિકાના વહીવટી તંત્રના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ…
